Alas!

Alas!


it’s a small word.

but it’s own voice makes it “wonderful”!

WONDERFUL?

yes, wonderful because sadness has its own different beauty which makes us happy in sadness, involved in sadness, beloved in sadness and most mysterious in sadness!

Is it?

 

Poem for unknown lover…

 

હેલ્લો ઓલ,

આ મારૂ પહેલું ગ્લોબલ આર્ટિક્લ છે..આશા રાખું કે તમને પસંદ આવશે …

 

કેવું છે મારૂ મન !

બેસતું નથી એકે પર !

જોયા કરતું અહી તહી,

ફંફોળતું ખુદ ને નિજ મહી!

હાલત મારી જોઈને હસયુ ગુલાબ, કહે;

હું ફુલ તું ફોરમ , તેને સૂંઘનાર કોણ?

આ સાંભળી બોલી પાનખર,

હું પર્ણ તું ફોરમ ,તેને મહેકાવનાર કોણ?

રહેવાયું નહીં વસંત થી બોલી,

હું ફાલ્ગુન તું ફોરમ, રંગોની છોળો ઉછાળનાર કોણ?

અચાનક આવ્યો અદીઠો સંગાથ!કહે,

હું હાર્દ તું ફોરમ,

ફુલ સૂંઘનાર હું,

પર્ણ મહેકાવનાર હું,

રંગો ઉછાળનાર હું, 

બનશુ ફુલ વસંત નું!..

                                                                    mysterious girl